
વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયેલ જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રદેશ અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પિઠીયા,પૂર્વ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી મંજુલાબેન સુયાણી, મહિલા મોરચા પ્રમુખ શ્રી નિશાબેન ગોહેલ, મહામંત્રી હેમીબેન જેઠવા, ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી રઘુભાઈ હુંબલ, હર્ષા બેન પુજારા, ભારતીબેન ચંદ્રાણી વિગેરે એ હાજરી આપેલ અને આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવેલ તેમજ મહિલા મોરચાના તમામ આગેવાનો સહિત વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં મમતાબેન મીશ્રા, નાથીબેન ઘેલાણા,ભાનુબેન તોતિયા મંજુબેન આગિયા જિજ્ઞાસા બેન રાવલ, ભાવનાબેન ગોસ્વામી, હેતલબેન દેવમુરારી તેમજ ઇન્ચાર્જ રેખાબેન શાહ તથા સવિતાબેન મહેતા એ ખૂબ જ જહેમત ઉઠાવેલ તેમજ આ કેમ્પનો 200 થી પણ વધારે મહિલાઓએ લાભ લીધેલ