Uncategorized
Trending

હારીજ શહેરમાં ફટાકડાના કાયમી લાયસન્સ વેપારીઓ નિયમોની એસી તેસી

સરકાર દ્વારા રાજકોટ ગેમ ઝોનના બનાવને લઈ ફટાકડા લાયસન્સ નું નિયમોની કડક અમલવારી કરીને લાયસન્સ રીન્યુ કરવામાં જોઈતા તમામ ડોક્યુમેન્ટ જેમાં ફાયર સેફટી એનઓસી ઇલેક્ટ્રીક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર એક્સપ્લોઝિવ નું સોગંદનામુ ગુમાસ્તાધારા લાઇસન્સ આ તમામ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરીને લાઇસન્સ રીન્યુ કરવા માટે જિલ્લા ઉચ્ચ કચેરી દ્વારા સૂચનો કરાયા છે ત્યારે શહેરમાં આ બધા ડોક્યુમેન્ટોની વેપારીઓ દ્વારા પૂર્ણ થયા છે કે લાઇસન્સ રીન્યુ થયા નથી છતાં પણ સારું શહેરમાં લાઇસન્સ રીન્યુ વગર લાખો રૂપિયાના દારૂખાના વેપારીઓની દુકાનમાં વેચાણ થઈ રહ્યું છે દુકાનોની બાજુમાં જ કાપડની દુકાનો જોવા મળી 15 ફૂટ ના અંતરે જ બાજુ બાજુમાં ફટાકડાની દુકાન જોવા મળી રહી છે જે ફટાકડા લાઇસન નિયમો પાલન થવા પામેલ નથી દુકાનના પાછળનો ભાગ માં વેપારીઓ દ્વારા લાખો રૂપિયાનો માલ સ્ટોક ગોઠવણી કરેલ છે તેમજ નાની ગેલેરી જેટલો રસ્તો તેમજ રહેણાંક ના વિસ્તારો આવેલા છે ફટાકડામાં ફાયર થાય તો શહેર નગરપાલિકામાં ફાયર ફાઈટર ની કોઈ સુવિધા પણ નથી નથી ત્યાં ફાયર ફાઈટરની કોઈ અવર-જવર થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી ત્યારે જો ફાયર થવા પામે તો હારીજની મેઇન બજારની લાઈનની દુકાનોમાં આગની ઝપેટમાં આવી શકવાની ભિતી રહેલી છે અને રાજકોટ ગેમ ઝોન જેવી પરિસ્થિતિ નું હારીજ શહેરમાં મેન બજારમાં હોલસેલ ફટાકડાના લાયસન્સ ના વેપારીઓ નિયમો ની કરી રહ્યા છે એસી તેસી સરકાર દ્વારા રાજકોટ ગેમ ઝોનના બનાવને લઈ ફટાકડા લાયસન્સ નું નિયમોની કડક અમલવારી કરીને લાયસન્સ રીન્યુ કરવામાં જોઈતા તમામ ડોક્યુમેન્ટ જેમાં ફાયર સેફટી એનઓસી ઇલેક્ટ્રીક યોગ્યતા અંગેનું પ્રમાણપત્ર એક્સપ્લોઝિવ નું સોગંદનામુ ગુમાસ્તાધારા લાઇસન્સ આ તમામ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરીને લાઇસન્સ રીન્યુ કરવા માટે જિલ્લા ઉચ્ચ કચેરી દ્વારા સૂચનો કરાયા છે ત્યારે શહેરમાં આ બધા ડોક્યુમેન્ટોની વેપારીઓ દ્વારા પૂર્ણ થયા છે કે લાઇસન્સ રીન્યુ થયા નથી છતાં પણ સારું શહેરમાં લાઇસન્સ રીન્યુ વગર લાખો રૂપિયાના દારૂખાના વેપારીઓની દુકાનમાં વેચાણ થઈ રહ્યું છે દુકાનોની બાજુમાં જ કાપડની દુકાનો આવેલી છે તેમજ 15 ફૂટ ના અંતરે જ બાજુ બાજુમાં ફટાકડાની દુકાન જોવા મળી રહી છે જે ફટાકડા લાઇસન નિયમો પાલન થવા પામી નથી દુકાનના પાછળ ના ભાગ માં લાખો રૂપિયા નો માલ વેપારી દ્વારા ગોઠવવામાં આવેલ છે નાની ગેલેરી જેટલો રસ્તો તેમજ રહેણાંક ના વિસ્તારો આવેલા છે ફટાકડામાં ફાયર થાય તો શહેર નગરપાલિકામાં ફાયર ફાઈટર ની કોઈ સુવિધા પણ નથી તેમજ ત્યાં ફાયર ફાઈટરની કોઈ અવર-જવર થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી ત્યારે જો ફાયર થવા પામે તો આજુબાજુની ની મેઇન બજારની મોટી ભાગની દુકાનોમાં આગની ઝપેટમાં આવી શકવાની ભિતી રહેલી છે અને રાજકોટ ગેમ ઝોન જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ અધિક્ષક શહેર પોલીસ દ્વારા વેપારીઓ ને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવા નોટિસ ની બજવણી હાથ ધરવી જોઈએ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!