મહેસાણા પરા પાટીદાર વાડી ખાતે સ્વ શંકરલાલ મોતીલાલ પટેલ પરિવાર નવરંગ ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તેમજ શ્રી પરા પાટીદાર ગામ ભોજન સેવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું
જેમાં 251 લોકોએ રક્તદાન કર્યું જેમાં 251 બોટલ લોહી એકત્રિત થયું હતું જેમાં 71 મહિલાઓ તથા 65 લોકોએ પ્રથમ વખત જ રક્તદાન કરેલ જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહી હતી. જેમાં સ્વ શંકરલાલ મોતીલાલ પટેલ પરિવાર તરફથી દરેક રક્તદાતા ને સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી કિરીટભાઈ પટેલ મો. 98250 87806... અહેવાલ નરોત્તમ રાઠોડ