E-PaperUncategorizedપાટણ

હારીજ ભારત વિકાસ પરિષદ દ્વારા 205 મુ ચક્ષુદાન આજ રોજ થયું

ભારત વિકાસ પરિષદ હારીજ દ્વારા આજ તારીખ 28/11 2024 ને ગુરુવારના રોજ *ઠક્કર જયંતીલાલ હીરાલાલ (પાંચાણી) (રણાવાડા વાળા)નું દેહાવસાન થયું તેમના સુપુત્રો શ્રી મહેશભાઈ તથા શ્રી નિલેશભાઈ અને ભાઈઓ શ્રી ફરસુભાઈ તથાશ્રીરમેશભાઈએ ચક્ષુદાન કરાવવાનો પ્રેરણાદાઈ નિર્ણય લીધો અનેનગરીહોસ્પિટલમાં અમૂલ્ય આંખોનું દાન કરી બે જણને દેખતા કરવાનો નિર્ણય લીધો તે બદલ તેમના પરિવારનો ભારત વિકાસ પરિષદ હારીજ હૃદય પૂર્વક આભાર માને છે. શામરીયા ચક્ષુ બેંકના ડોક્ટર ગૌતમભાઈ મજમુદાર સાહેબે ચક્ષુદાન લેવાની વ્યવસ્થા કરી આપી તે બદલભારત વિકાસ પરિષદ હારીજ તેમનો આભાર માને છે. *હવે આખા પાટણ જિલ્લામાં અને અમદાવાદ શહેરમાં ગમે ત્યાં ચક્ષુદાન કરાવવું હોય તો મોબાઈલ નંબર 98 250 075 67 સતિષભાઈ ઠક્કર નો સંપર્ક કરશો*હવે પાટણ ધારપુર હોસ્પિટલમાં પણ ચક્ષુદાનની આંખો નાખી દેખતા કરવાનું કામ ચાલુ થયું છે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું જ કામ હોય છે એટલે જેમને કોર્નિયા ની તકલીફ હોય તેમણે ઉપરના નંબર ઉપર મારો સંપર્ક કરવા વિનંતી* આ ચક્ષુદાન લેવા મનુભાઈ નાનાલાલ ગોકલાણીએ જે મદદ કરી છે તે બદલ તેમનો આભાર ચક્ષુદાન માટે સંપર્ક કરો અને બે વ્યક્તિને દેખતા કરવાનું પુણ્ય મેળવો સંપર્ક( 24કલાક )9825007567 સતીષ ભાઈ ઠક્કર તથારાજુભાઈ મશીનરી વાળા મોબાઈલ નંબર 9638071808 હિતેશકુમાર વિનુભાઈ ઠક્કર જય જલારામ સેવા સમિતિ હારીજ મોબાઈલ નંબર9879123774 નંબર ભારત વિકાસ પરિષદ હારીજ વતી સતીશચંદ્ર પ્રભુ રામ ઠક્કર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!