હારીજ નગરપાલિકા સફાળું જાગ્યું હારીજ શહેરમાં રખડતા આખલાઓને લઈ શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા હતા જાહેર માર્ગો ઉપર તેમજ શેરી મહોલ્લાઓમાં રખડતા આખલાઓનો આંતક જોવા મળતો હતો હારીજનગર વિકાસ કમિટી દ્વારા લોકપ્રભાત ન્યૂઝ ચેનલના હેડ નરેશ ઠાકર દ્વારા હારીજ પાંજરાપોળ તેમજ નગરપાલિકામાં ટેલીફોનિક તેમજ રૂબરૂ મુલાકાત લઈને રખડતા આખલાઓની પાલિકા દ્વારા હાલ કોઈ કામગીરી થતી ન હોવાની ને લઈને લોકપ્રભાત ન્યુઝ ચેનલમાં સમાચાર પ્રસારિત થતા નગરપાલિકા સફાળું જાગ્યું રખડતા ઢોરો આખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી છ જેટલા આખલાઓને પકડીને પાંજરાપોળમાં મુકવાની કામગીરી શરૂ કરી લોક પ્રભાત ન્યુઝ સમાચારની ઇમ્પેક્ટ જોવા મળી હતી