પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સિદ્ધાંતિક મંજૂરી મળી
પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામ ખાતે બનશે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. હારીજથી જાસ્કા રવદ સાત કિલોમીટરના અંતરે બનશે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકારની મળી સિદ્ધાંતિક મંજૂરી કાઠી તારોરા પાલીપુર કઠીવાડાના વિગેરે ગામોના નાગરિકોને મધ્યમ વર્ગ અને ગરીબ પછાત વર્ગ પરિવારોને માંગણીને લાગણીને ધ્યાને લઈ માનનીય આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબ ના માર્ગદર્શન અને પ્રેરણાતળે ગુજરાતના આદરણીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા સમગ્ર તંત્રની ઉદાર સેવા ભાવનાથી રવદ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવાની સિદ્ધાંતિક મંજૂરી મળી છે જે બદલ આ વિસ્તારના નાગરિકો ગુજરાત સરકારના આભારી રહેશે આ વિસ્તારના ગામો ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા લેવા માટે છેક મોટા જોરાપુરા જવું પડતું હતું જે ખૂબ જ પીડાદાયક હતું