hi
Home/ગુજરાત/તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોના ગુમ થયેલ મોબાઈલો પરત અપાવતી હારીજ પોલીસ ગુજરાતપાટણ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોના ગુમ થયેલ મોબાઈલો પરત અપાવતી હારીજ પોલીસ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન હદના ગુમ થયેલા મોબાઈલો અરજદારોને પરત અપાવતી હારીજ પોલીસ C.E.I.R પોર્ટલ સી ઈ આઈ આર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશન હદના ગુમ/ ચોરી થયેલા મોબાઈલ નંગ 14 જેની કિંમત 1.40.000 એક લાખ ચાલીસ હજાર ના મોબાઈલ શોધી અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોને આર્થિક નુકસાન અટકાવી મદદરૂપ થયેલ છે હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર એન એ શાહ ટેકનિકલ કામગીરી કરનાર પોલીસ કર્મચારી (1) આ પો કો મોગજીભાઈ રામસુગભાઈ (2) વૂ પો કો મીનાબેન ભગવાનભાઈ તેમજ ટીમ દ્વારા ગુમ થયેલ મોબાઈલ અરજદારોને પરત આપવામાં આવ્યા Lok Prabhat NewsJanuary 4, 20250 82 Less than a minute Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit WhatsApp hi Lok Prabhat NewsJanuary 4, 20250 82 Less than a minute Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit WhatsApp Share Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit VKontakte Share via Email Print