આત્મા યોજના ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ પાટણ જિલ્લા દ્વારા જિલ્લા બહાર તાલીમ પ્રવાસ યોજાયો
આત્મા યોજના પાટણ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંર્તગત પાટણ જિલ્લાની નવ તાલુકાની મહિલા ઓને જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (WALMI) આણંદ ખાતે જિલ્લા બહાર તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વરસાદી પાણી ને સંગ્રહ કેવી રીતે કરવો તેની જાણકારી મેળવેલ,જમીન વ્યસ્થાપન વિશે જાણકરી આપેલ તેમજ અમુલ ડેરી આણંદ ની મુલાકાત કરાવેલ મહિલાઓ પોતાના પશુધન માંથી દૂધ ઉત્પાદન કેવી રીતે વધારી શકે તે અંગે માહિતી અને માર્ગદર્શન મેળવેલ. આણંદ યુનિવર્સિટી નાં વિવિધ વિભાગો ની મુલાકાત કરાવેલ.