હારીજ શહેરના શ્રમ વિસ્તારોમાં સરકારની ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો ટી બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100days ટી બી કેમ્પઈન માં શહેરના શ્રમ વિસ્તારોમાં સોમનાથ 1/2, અમૃતપુરા, સિદ્ધેશ્વરી, ખેમાસર, જેવા વિસ્તારો માં xray મોબાઈલવાન દ્વારા 75 જેટલા વ્યક્તિઓ ને સ્થળ પર xray પાડવામાં આવ્યા જેમાં ટી બી ના લક્ષણો ધરાવતા, વરેબલ ગ્રુપ માં આવતા તમામ વ્યક્તિઓ ના xray દ્દ્વારા નિદાન કરવા માટે કેમ્પ યોજવામાં આવ્યો.