પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકા વોર્ડ નં 2 ના કોંગ્રેસ ના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર
પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર હારીજ નગરપાલિકાના 6 વોર્ડ ના ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં હારીજ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારો નો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર ચાણસ્મા હારીજ વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર શહેર પ્રમુખ મુકુંદ પટેલ તેમજ તાલુકાના તેમજ શહેરના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો જોડાયા છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા વહીવટદાર શાસન હસ્તક ને લઇ ચાલતી હોઈ શહેરમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર ના ગંદા પાણી તેમજ મીઠા પાણીની સમસ્યાને લઇ શહેરીજનો હતા ત્રાહિમામ શહેર નગરપાલિકાના ચીફ ઓફિસર શહેરીજનો ની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓને નું નિવારણ લાવવામાં રહ્યા હતા નિષ્ફળ કોંગ્રેસ પક્ષ પણ પોતાના ઉમેદવારોને જીતના દાવા કરી રહ્યા છે
પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારો નો ચૂંટણી પ્રચાર
પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર
હારીજ નગરપાલિકાના 6 વોર્ડ ના ભાજપ કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં
હારીજ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારો નો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર
ચાણસ્મા હારીજ વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર શહેર પ્રમુખ મુકુંદ પટેલ તેમજ તાલુકાના તેમજ શહેરના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો જોડાયા
છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા વહીવટદાર શાસન હસ્તક ને લઇ ચાલતી હોઈ શહેરમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર ના ગંદા પાણી તેમજ મીઠા પાણીની સમસ્યાને લઇ શહેરીજનો હતા ત્રાહિમામ
શહેર નગરપાલિકાના ચીફ ઓફિસર શહેરીજનો ની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓને નું નિવારણ લાવવામાં રહ્યા હતા નિષ્ફળ
કોંગ્રેસ પક્ષ પણ પોતાના ઉમેદવારોને જીતના દાવા કરી રહ્યા છે