પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ ના તેમજ ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા
પાટણ જિલ્લાની ચાણસ્મા રાધનપુર હારીજ એમ ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થતાં અપક્ષ તેમજ કોંગ્રેસ પક્ષ ના ઉમેદવારો પોતાના ચૂંટણી ફોર્મ ભરીને કચેરીએ ઉમેદવારી નોંધાવી હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટી એ ત્રીજો પક્ષ લાવીને પોતાના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભર્યા . ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપે તેમના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરીને મામલતદાર કચેરીમાં ઉમેદવારી નોંધાવી ત્રણે નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ એ તેમના ઉમેદવાર ની ઉમેદવારી જાહેર કરી આ વખતની હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપ્રાખીયો જંગ જોવા મળશે