ગુજરાતપાટણ

પાટણ અંબાજી નેલીયામાં આવેલ અંબાજી નગર સોસાયટીમાં ગોગા મહારાજ મંદિરનો જીણોધર કરી ફોટો પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી

*પાટણનાઅંબાજી નેલિયામાં આવેલી અંબાજીનગર સોસાયટીમાં બિરાજમાન ગોગા મહારાજ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અંબાજીનગર સોસાયટીમાં વસવાટ કરતા સર્વ જ્ઞાતિના લોકોએ સહકાર આપી ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી સવારમાં શોભાયાત્રા કાઢી અને પછી 12:39 એ ગોગા મહારાજના ફોટોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આમ ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી બંને દિવસ ભોજન પ્રસાદના દાતા સાગર પ્લાયવુડના માલિક શ્રી કમલેશભાઈ પટેલ હતા. સોસાયટીના પ્રમુખ મંત્રી તથા કારોબારી કમિટી તથા અન્ય સક્રિય સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી આ પ્રસંગને દીપાવ્યો હતો. રીપોર્ટર.નરોત્તમ રાઠોડ

ઘો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!