ગુજરાતપાટણ

હારીજ નગરપાલિકા માં ભાજપનો ભગવો લહેરાયો

પાલિકાની 24 બેઠકોમાં 14 ભાજપ ના ઉમેદવારો વિજેતા. કોંગ્રેસના 10 ઉમેદવારો વિજેતા ગત નગરપાલિકાની ટર્મમાં 17 બેઠક ઉપર ભાજપ 7 કોંગ્રેસ બેઠક ઉપર વિજય થઈ હતી આ વખતની 2025 ની નગરપાલિકાની ટર્મમાં ત્રણ બેઠકો ભાજપ પાસેથી છીનવી કોંગ્રેસ ની 10 બેઠકો ભાજપની ત્રણ ઘટીને 14 બેઠકો થઈ વોર્ડ નં 2. વોર્ડ 5 માં ભાજપની પેનલ વિજેતા થઈ વોર્ડ 1 માં 3 ભાજપ વોર્ડ 3 માં 1 ભાજપ. વોર્ડ 4.મા 1 ભાજપ વોર્ડ 6 1 ભાજપ કુલ ૧૪ બેઠકો પર ભાજપ વિજેતા થઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!