ગુજરાતપાટણ
હારીજ શહેર તેમજ તાલુકામાં હવામાનમાં આવ્યો અચાનક પલટો બપોર બાદ જોવા મળ્યું વાદળછાયુ વાતાવરણ ખેડૂતો દ્વારા પોતાના પાકોની હાલ કાપણી સમય ચાલી રહ્યોછે રાઈ દિવેલા ચણા તમાકુ તુવેર જેવા રવિ પાકોની કાપણી કરીને ખેતરોમાં પાથરા કરી ખેતરોમાં ખુલ્લા પડ્યા છે જો કમોસમી માવઠું થવા પામે તો ખેડૂતોને આ રવિ પાકો પાલડી શકે છે જેને લઇ ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો ઝુટવાઈ શકે છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે
Related Articles
Check Also
Close
-
ચાણસ્મા મામલતદાર ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયોNovember 4, 2024