શહેરના મેન બજાર નગરપાલિકા કોમ્પલેક્ષ પાસે ઉભી રહેતી શાકભાજીની લારીઓ પાસે બે આખલાઓ એ આંતક મચાવ્યો રાહદારીઓ તમે વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા રાહદારીઓ દ્વારા ધોકા લાકડી વડે આખલાઓને જુદા પાડવા માટેની કરવી પડી મથામણ. રખડતા આખલાઓ માટે પાંજરે પૂરવાની કોઈ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી