ગુજરાતપાટણ

પાટણ શહેરના મદારશા વિસ્તારમાં ગત રોજ અસામાજિક તત્વોએ એક પાર્લર ઉપર તોડફોડ મામલો

પાટણ શહેર ના મદારશા વિસ્તાર મા ગત રોજ અસામાજિક તત્વો એ એક પાર્લર પર તોડફોડ મામલો પાટણ એ ડીવીજન પોલીસ એ ગણતરીના કલાકોમાં ચાર માંથી બે આરોપીઓને ઝડપી લીધા ઝડપાયેલ આરોપીઓની પુછપરછ બાદ રીક્રન્સ્ટ્રકસન ના ભાગ રૂપે ઘટના સ્થળે લઈ જવાયા એ ડીવીજન પોલીસ સ્ટેશન થી મદારસા વિસ્તાર સુધી જાહેરમાં સરઘસ આરોપીઓ નુ કાઢવા મા આવ્યું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!