હારીજ તાલુકાના રાવિન્દ્રા ગામ ખાતે ગોગા મહારાજના મંદિરે હવન કાર્યક્રમ યોજાયો
હારીજ તાલુકાના રાવિન્દ્રા ગામ ખાતે ગોગા મહારાજ નો હવન કાર્યક્રમ યોજાયો રવિન્દ્ર ગામ ખાતે ચમત્કારિક ગોગા મહારાજ નું મંદિર આવેલું છે શ્રાવણ માસના નાગ પાંચમના દિવસે ખૂબ મોટી મહેરામણ સાથે મેળો ભરાય છે આ મંદિરમાં દાન પેટીમાં આવેલ રકમમાંથી આજે સમસ્ત ગ્રામજનોને સમૂહ ભોજન સાથે હવન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમસ્ત ગામજનો દ્વારા સુંદર રીતે આયોજન કરીને આ કાર્યક્રમને દિપાવવામાં આવ્યો હતો