હારીજ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા હિત રક્ષક સમિત હારીજ નગર સેવા સમિતિ દ્વારા કાશ્મીરના પહેલગામ માં આંતકવાદી હુમલામાં થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
આજરોજ 25 એપ્રિલના રોજ સાંજે 7:00 કલાકે હારીજ આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા હિત રક્ષક સમિતિ તેમજ હારીજ નગર સેવા સમિતિ દ્વારા કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં 28 હિન્દુઓને ગોળી મારી હત્યા કરવામાં આવેલ મૃતકોના આત્માને શાંતિ માટે શહેરના આંબેડકર ના પ્રતિમાથી સરદાર ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી બે મિનિટ મોન પાડીને મૃતકોને આત્માને શાંતિ માટેની પ્રાર્થના કરવામાં આવી