આજ રોજ મહીસાગરના જિલ્લાના પ્રવાસ દરમિયાન સરસડી, બચકરીયા, ભૂલ, ઢીંગલવાડા, જોગણ, અમથાણી, મોટા મીરાપુરા, નાના મીરાપુરા, તલવાડા, આંકલિયા, મોટાભાગલીયા, નાના ભાગલીયા, રણકપુર, મછારના વાટા, મુનપુર સહિતના જુદા જુદા ગામોની મુલાકાત લઈ સર્વને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. નવું વર્ષ સર્વેના જીવનમાં નવા સંકલ્પ અને નવી સફળતા લઈને આવે તેવી કામના કરી. આ પ્રસંગે શ્રી પોપટભાઈ ડીંડોર, શ્રી કે.પી ડામોર, જાલુંભાઈ, જિલ્લા-તાલુકા હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.