પાટણ જિલ્લાના હારીજ તાલુકા નો રવિકૃષિ મહોત્સવ યોજાયો
કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024 શહેરના ધરતી પ્લોટ વાઘેલ રોડ ખાતે યોજાયો અધ્યક્ષ તેમજ મુખ્ય મહેમાનો દિલીપજી વીરાજી ઠાકોર માજી કેબિનેટ મંત્રી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી વી ઠાકોર હારીજ તાલુકા વિકાસ અધિકારી હારીજ મામલતદાર માજી તાલુકા પ્રમુખ વનરાજસિંહ ઠાકોર કૃષિ વિભાગના અધિકારીઓ વિસ્તરણ અધિકારી તેમજ તાલુકા ના ગ્રામ સેવક તેમજ તલાટીઓ ની હાજરીમાં યોજાયો શહેર તેમજ તાલુકાના ખેડૂત મિત્રો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને આ ખુશી મહોત્સવની વિવિધ માહિતીઓને જાણકારી મેળવી તેમજ સરકાર વિવિધ યોજનાઓની માહિતીઓ અધિકારી દ્વારા આપવામાં આવી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરીનેપ્રાકૃતિક ખેતી કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેવી માહિતી આપવામાં આવી તેમજ ગાય આધારિત ખેતી કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા વિવિધ ગાયઆધારિત ખેતી કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા વિવિધ સહાય મળે છે તેનો લાભ ખેડૂતોને લાભ લેવા ખેડૂતોને માહિતગાર કરાયા