ભારત વિકાસ પરિષદ હારીજ દ્વારા 210 મુ ચક્ષુદાન થયું
ભારત વિકાસ પરિષદ હારીજ દ્વારા આજ તારીખ26/1/ 2025 ને રવિવારના રોજ *સોની હસમુખ લાલ ચીમનલાલ પાટણ*નું દેહાવસાન થયું તેમના સુપુત્રો કૌશિકભાઈ પિયુષભાઈ તથા જયેશભાઈ એ ચક્ષુદાન કરાવવાનો પ્રેરણાદાઈ નિર્ણય લીધો* અને ધારપુર સિવિલ હોસ્પિટલ પાટણમાંઅમૂલ્ય આંખોનું દાન કરી બે જણને દેખતા કરવાનો નિર્ણય લીધો તે બદલ તેમના પરિવારનો ભારત વિકાસ પરિષદ હારીજ હૃદય પૂર્વક આભાર માને છે. ધારપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાવન સાહેબ તથા હોસ્પિટલ ના આંખ વિભાગના વડા ડોક્ટર સોનલબેન નોભારત વિકાસ પરિષદ હારીજ હૃદય પૂર્વકઆભાર માને છે. *હવે આખા પાટણ જિલ્લામાં અને અમદાવાદ શહેરમાં ગમે ત્યાં ચક્ષુદાન કરાવવું હોય તો મોબાઈલ નંબર 98 250 075 67 સતિષભાઈ ઠક્કર* નો સંપર્ક કરશો*હવે પાટણ ધારપુર હોસ્પિટલમાં પણ ચક્ષુદાનની આંખો નાખી દેખતા કરવાનું કામ ચાલુ થયું છે એટલે જેમને દેખાતું ના હોયતેમણે ઉપરના નંબર ઉપર મારો સંપર્ક કરવા વિનંતી ચક્ષુદાન માટે સંપર્ક કરો અને બે વ્યક્તિને દેખતા કરવાનું પુણ્ય મેળવો સંપર્ક( 24કલાક )9825007567 સતીષ ભાઈ ઠક્કર તથારાજુભાઈ મશીનરી વાળા મોબાઈલ નંબર 9638071808 હિતેશકુમાર વિનુભાઈ ઠક્કર જય જલારામ સેવા સમિતિ હારીજ મોબાઈલ નંબર9879123774 નંબર ભારત વિકાસ પરિષદ હારીજ