ગુજરાતપાટણ
હારીજ શહેર તેમજ તાલુકામાં હવામાનમાં આવ્યો અચાનક પલટો બપોર બાદ જોવા મળ્યું વાદળછાયુ વાતાવરણ ખેડૂતો દ્વારા પોતાના પાકોની હાલ કાપણી સમય ચાલી રહ્યોછે રાઈ દિવેલા ચણા તમાકુ તુવેર જેવા રવિ પાકોની કાપણી કરીને ખેતરોમાં પાથરા કરી ખેતરોમાં ખુલ્લા પડ્યા છે જો કમોસમી માવઠું થવા પામે તો ખેડૂતોને આ રવિ પાકો પાલડી શકે છે જેને લઇ ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો ઝુટવાઈ શકે છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે
Related Articles
માનવીના જીવના જન્મથી મૃત્યુ સુધીનું ભક્તિ રૂપી જ્ઞાન નું સુંદર વર્ણન આ બેને સમજાવ્યું છે
December 16, 2024
હારીજ શહેરમાં ભૂગર્ભ ગટર ફેસ ટુ નીકામગીરી ને લઈ હારીજ નગર વિકાસ કમિટી દ્વારા આરટીઆઇ કરાઈ
December 5, 2024
હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસરની બેદરકારી
December 25, 2024
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ
December 23, 2024