હારીજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની થઈ વરણી ભાજપનો ભગવો લહેરાયો
હારીજ નગરપાલિકાના સભાખંડમા સમી પ્રાંત અધિકારી ની અધ્યક્ષતામાં બપોરે ત્રણ કલાકે પ્રમુખ ઉપપ્રમુખની વરણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રદેશ આદેશ મુજબપાટણ જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવેલ મેન્ટેડની પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થવા પામી હતી પ્રમુખ તરીકે શ્રીમતી ધરતી બેન ધર્મેશકુમાર સચ્ચદે ઉપપ્રમુખ તરીકે શ્રીમતી મહેતા શ્રીમતી કિંજલબેન ચક્ષુક કુમાર ની વરણી થવા પામી હતી