-
હારીજ શહેર તેમજ તાલુકામાં હવામાનમાં આવ્યો અચાનક પલટો બપોર બાદ જોવા મળ્યું વાદળછાયુ વાતાવરણ ખેડૂતો દ્વારા પોતાના પાકોની હાલ કાપણી સમય ચાલી રહ્યોછે રાઈ દિવેલા ચણા તમાકુ તુવેર જેવા રવિ પાકોની કાપણી કરીને ખેતરોમાં પાથરા કરી ખેતરોમાં ખુલ્લા પડ્યા છે જો કમોસમી માવઠું થવા પામે તો ખેડૂતોને આ રવિ પાકો પાલડી શકે છે જેને લઇ ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો ઝુટવાઈ શકે છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે
Read More » -
શ્રી સમસ્ત ગુજરાત ગ્રામ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર ડૉ યજ્ઞેશ દવે અને યુવા પ્રમુખ કશ્યપ જાની દ્વારા ભાજપ ગુજરાત પ્રદેશના પ્રવક્તા યમલભાઈ વ્યાસને બ્રહ્મ સમિટ 4 માં પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું. આ સાથે ગુજરાત વિધાનસભાના મંત્રીશ્રીઓ સચિવ શ્રીઓ ધારાસભ્યશ્રીઓ ને આમંત્રિત કરવામાં આવ્યા
Read More »